________________
સભામાં જાહેર કર્યું કે એક જગ્યા એ આબે સારો રસદાર જે પણ મહેથી રસ ન નીકળે તેનું કારણ તમે બતા. કેટલાક શાસ્ત્રના વાદ ચાલતાં પછી કાલીદાસ પંડીતે કહ્યું કે જેમ રાજા પ્રજાના દીલ ચિરાય છે ત્યારે તે રાજનીતિમાં ફેર સમાજ તેમજ તે આંબાની બાબત કોઇનું દીલ ચોરાયું હશે તેથી તેમ રસ નીકળે નહી. રાજ નીતિમાં કહ્યું છે કે રાજાએ કદી પણ શેર બુદ્ધિ કરવી નહી અને પ્રજા પાસેથી ઘટે તેવી રીતે જ કર વગેરે લે આ ઉપરથી ભેજે મનમાં વિચાર્યું કે મારી બુદ્ધિ બગડી હતી માટે જ તે આંબામાંથી રસ નીકળે નહીં. આ ઉપરથી સાર લે કે કોઈની પણ મરજી વગર ચીજ વસ્તુ આપણે લેવાને તકાવવું નહીં કારણ કે તેવી ચીજ આપણું થતી નથી પણ આ આપણે ચોરીના ગુનામાં આવીએ છીએ અને એ ચીજને ભેગવી શકતા નથી. બે આંખ વીચાણી ત્યારે આપણે કોઈ
નથી એ વિષે કથા.
પ્રેમળ પુર નામે નગરમાં શ્રીસુદન નામે રાજા રાજ કરતો હતો તેને એક વીરમતી નામે રાણી હતી. એક સમય ઉપર તે ગામમાં ભરડ નામે એક બ્રા.