________________
ત્યારે શેઠે ઘરમાં પોતાની સ્ત્રી હતી તેને કહ્યું કે હે મી, આપણે આંગણે અતીત ઉભા છે તેમને કાંઈ રીક્ષા આપે. એ સાંભળીને સ્ત્રીએ બે આંબાના ફળ લાવીને આપવા માંડયાં પણ શેઠે કહ્યું કે તેનો રસ કાઢીને આપજો તેથી સ્ત્રીએ રસ એક કટારામાં કાઢવા માંડે. તેણે પ્રથમ તે બે આંબા પાણીથી ધોયા અને કપડાંથી લુછીને સુંદર કર્યા તે જોઈને રાજાનું મન તે આંબા પિતાને ઘેર લઈ જવાનું થયું તેથી તે આંબામાંથી લગીર પણ રસ નીકળ્યો નહી આ વખતે તે સ્ત્રી મોટા અચંબામાં પડી ગઈ અને વિચારવા લાગી કે આંબે દેખીતે ભરપુર રસથી છે અને એક બીંદુ પણ તેમાંથી વાટકામાં પડતું કેમ નથી. પછી ભેજ રાજાએ તે સ્ત્રીને કહ્યું કે બાઈ એ આ કેરે મુકે અને બીજો હોય તો તેમાંથી રસ કાઢો ત્યારે તે સ્ત્રી બોલી કે ઠીક પણ આબે છે તો રસદાર અને આમ રસ ન નીકળે તેનું કારણ શું હશે. પછી તે સ્ત્રીને ભોજ રાજાએ કહ્યું કે હવે રસ કાઢે જોઈએ ત્યારે રસ નીકળે તે અતીતાએ લીધે અને ચાલી નીકળ્યા રસતે ચાલતાં કેઈ ભીખારીને તે ભીક્ષા આપી દીધી અને ઘેર ગયા. પછી પ્રધાન તથા રાજા વાઘોઠા વાત કરવા લાગ્યા કે આંબામાંથી રસ પ્રથમ નકનીકળ્યો તેનું કારણ શોધવું જોઈએ ત્યારે પંડીત