________________
૧૩૭.
જ ગુસ્સે થયા પણ સાધુએ કહ્યું કે એ બાઈએ જે કહ્યું છે તે સાચું છે માટે તમે તેમને જરાએ ક્રોધ કર શે નહીં. એમના કહેવાને બધે અરથ મારા ધ્યાનમાં આવી ગયે છે એ કહીને હસતા હસતા તે સાધુ ચાલ્યા ગયા. શેઠને તો સ્ત્રી ઉપર ઘણાજ ગુસ્સો ભરાયે અને કહ્યું કે સાધુને તે ઉની રાઈ હતી છતાં વાસી કહીને ઠાલા કાર્યો માટે તું મેટી પાપણ છે. આ સાંભળી સ્ત્રીએ કહ્યું કે આ ભજન સંસારીના ઉપભોગ માટે કર્યા છે. તેમાં અનેક પ્રકારની વસ્તુઓ શરીરને વીષે બળ આપનારી હોવાથી તે સાધુ પુરૂષને કામની નથી. આ જવાબ સાંભળી શેઠનું મન સમાધાન પામ્યું પણ શેઠે વિચાર્યું કે સાધુ શું સમજયા છે તે મારે તેમની પાસેથી જાણવું જોઈએ. માટે તે સાધુ પાસે ગયો અને સાધુને પુછતાં તેણે જવાબ આપ્યો કે હું તો વાસી છે એમ કહેવાનો અર્થ તમને સમજાવું છું તે એ કે પેલા ભવ અત્રે પાણીની બાબત કે બીજી સુખ દુઃખની બાબત હોય છે તે કરણમાં લખ્યું હોય છે તે આભ પામવાનું છે. આગલા વખતમાં તમે સારા પુ કરીને ભેજવાદિ પ્રાપ્તિના ફળ કરી મુકેલા છે તે આભ વાપરે છે તે મારા નસીબમાં ન હોવાથી તેણે કહ્યું કે આ ભજન વાસી છે એટલે કે પેલાં ભવની કરેલી કમાણી છે એ વાસી જ કહેવાય. '