________________
૧૪૮
એ વાત ઉપરથી દરેક ભાઈઓએ સાર લે જોઈએ કે જે જે સુખ દુખ પડે છે તે પેલા ભવની કરણી છે માટે તેમાં કોઈ ભાગીદાર નથી તેમજ કોઈ સગાં કે સંબંધી તેને ભોગવવાને સમર્થ નથી.
રાજ નીતિ ઉપર રાજા ભોજની કથા.
માળવા દેશમાં ઉજેણી નામે નગરીમાં ભેજ નામે રાજા રાજ કરતો હતો તે એક વખત પ્રધાનને કહેવા લાગ્યો કે પ્રધાનજી આપણ નગરમાં લેકે કેવા ધર્મવાળાં છે તે આપણે જેવું જોઈએ. આવા વિચારથી પ્રધાનને આનંદ થશે અને તે છે કે મને હારાજ જે આપની મરજી હોય તો ભલે ચાલે આ જેજ આપણે બને અતીતને વેષ લઈને શેહરમાં જઈએ. આ વાત થતી હતી તે વખતે સવાર હતી તેથી પ્રધાન તથા રાજા બે જણાએ અતીતને ભેખ ધારીને ગામમાં ઘેર ઘેર ભીક્ષાનદેહી કરીને ચાલવા માંડયું. રાજા તથા પ્રધાને એજ વિચાર કર્યો હતો આજે તે આખે દીવસ આપણે આ કામમાંજ ગાછે તેથી તેઓ છેક મધ્યાન સમય સુધી ફરતા હતા. એવામાં એક સુધન શેઠ નામે વેવારીને ઘરે જઈ મ. હયા ત્યાં તે શેઠ જમવા બેઠા હતા અને આ અતીત રૂપે જઈ ચડયા. ભીક્ષાનદેહી કરીને ઉભા રહ્યા