________________
૧૩ર હવાને ઘણું કસબ કરી જયા પણ કેઈ તે ભાગ્યજય થયું નહીં. છેવટે પરદેશ કમાણી કરવાને નિ. થય કરીને નીકળે. પરદેશમાં પણ યે ત્યાં ભટકતાં કેટલેક કાળવીતી ગયે પણ ધનની પ્રાપ્તિ કઈ પણ જગ્યાએથી થઈ નહીં. આખરે ભમતાં ભમતાં સમુદ્રના કિનારા ઉપર આવ્યું અને સમુદ્રને ઉછબતે દેખીને મનમાં ઘણેજ આનંદ પામે. આ મારી આશા પુરશે. એમ વિચાર કરીને સમુદ્ર ઉપર લંધન કરવાને બેઠો. સાત લંધન થાઈ ત્યારે સમુકને અધિશ્રામક આવી ઉભો રહ્યા અને બોલ્યો કે બેલ ભાઈ તું કેમ અહીં આવીને લંધન કરી ઉપવાસે મરે છે. આ સાંભળીને તે સુભદ્ર શેઠ બોલ્યા કે મને હારાજ હું નીર્ધન છું માટે ધન લેવાને આવ્યો છું. તેના જવાબમાં સમુદ્ર જણાયું કે તારા નસીબમાં બીલકુલ ધન પ્રાપ્તિ નથી. ત્યારે સુભદ્ર બેલ્યા છે એકવાર મને આપોતો ખરા પછી જે થશે તે ખરૂં, એ ઉપરથી રત્ન ચીતામણી કાઢી આપે. તે લઈને પાઘડીને છેડે બાંધે અને રજા લઈને સમુદ્ર પાસેથી ચાલી નીકળે. આગળ જતાં કોઈ ગામ આવ્યું ત્યાં જઈને વહાણમાં બેઠા. તે વહાણ સમુદ્રમાં ચાલ્યું જતું હતું તે વખત આ માસની પુનમ હેવાથી તેણે વિચાર કર્યો કે આજે જે મારા પાસે રત્ન છે તે.