________________
૧૩૦
સાત મજલાને એક મહેલ હેય તે બહુ સારું. તે જ પ્રમાણે પિલા ચીંતામણી રત્નના પ્રભાવવડે તે ઠેકાણે મહેલ તૈયાર થયું. તે વખતે વળી વિચાર છે કે સ્ત્રી વિનાને આ મહેલ શા કામને કહ્યું છે કે –
નરપતીવણજિમનયર મુગ્ધવિણ મંદિર નભાવે છે ગુણયલવીણછમગઠ શીયળવિણ શેભાન આવે છે ન શોભત રૂપવિણ નાશીકા પ્રેમળવિઝણે પુફજીમ છે સંતોષ વિનાસુખ ભીમ કહે છવ દયાવિણ ધમતીમાં
એ પ્રમાણે સ્ત્રી પણ પાસે બેઠેલી દીઠી અને વળી મનમાં વિચાર કર્યો કે જે સેગડાં પાસાં બાજોઠ હેય તે સારૂં તે તે પણ તૈયાર થયાં. વળી મનમાં વિચાર આવે કે આ ઘરની આસપાસ ફરતે સુંદર ચેક તેને ફરતે રાજ ગઢ અને તેના ફરતું અડતાળીસ ગાઉન ગામ હોય તે ઠીક. એ પ્રમાણે તે પણ તૈયાર થયું. પછી તરંગ ઉઠયો કે શહેરમાં વસ્તી વગર શું સારું લાગે – વસુધા ભરણું પુરૂષા / પુરૂષા ભરણું પ્રધાન તર લક્ષ્મિ છે લક્ષ્યા ભરણું દાન ! દાના ભરણું સુપાત્ર છે
એ વખત સ્ત્રી અને પુરૂષ પણ તૈયાર થઇ ગયા. તેમજ હાથી ઘોડા ચતુરંગી સેના તૈયાર થયેલી પણ દીઠી.. આ બધું જોઈને કઠીયારાનું મન પણ ઘણું જ પ્રસન્ન થઈ ગયું. એવામાં એક ઝાડ ઉપર કાગડે