________________
૧૨૮
ઇશ તે પછી કાલે પાછે સુગંધી શાની લઈશ. એમ નાસીકાના અતી હિમાં પડીને વિચારે છે તેવામાં અરધી રાત્રીને હું માર થવા આવે એટલે તે વનમાં ફરતો ફરતો એક હાથી તે તળાવ ઉપર પાણી પીવાને આ તેણે તે કમળને સુઢવતી તેડી નાંખ્યું અને મુખમાં મુક્યું એટલે તે કમળમાં ભમર મરી ગયે. આ વાત ઉપરથી વાંચનારે એટલો જ સાર લેવાને છે કે જે તમે મોહમાયામાં લપટાઇને તેમાં સુખ માની બેઠા હેત ભલે તમને તેમાં સુખ લાગતું હોય પણ જયારે ભમરાની પેઠે તમે તે મેહમાયા રૂપી કમળમાં સપડાઈ ગયા હશે ત્યારે તે તમારાથી કઈ સાધુ પુ. રૂષના ઉપદેશ વડે છુટી જવાને બનશે નહીં પણ તે ભમરાની પેઠે જ આખર મોટા પાપના પુંજરૂપ થઈને મહા દુઃખને ભોગવશે. માટે પ્રથમથીજ ભમરાના દાખલાને મનમાં વિચારીને સાવધ પણે ચાલશે તો સંકટમાંથી મુક્ત થશે.
મનુષ્ય દેહની દુલંકતા વિશે કથા.
આ સુંદર ભરતખંડ કે જે એક અતી સુશોભીત બાગના રૂપનેજ લાયક છે તેમાં પુર્વે વસંતપુર નામે એક નગર હતું તેની શોભા એવી હતી કે જેમ એક બાગની શોભા વસંત રૂતુમાં જેવી ખીલી ઉઠે છે કે