________________
૧૨૭
સુધી ખાવા પીવાને બીલકુલ આપ્યું નહીં અને તેથી તે હાથી ઘણેજ ગભરાટમાં પડયો પછી અંકોરાના મારથી તે ચતુર પુરૂએ તે હાથીને વશ કરી લીધે. એ પ્રમાણે હાથી જેવા મોટા પ્રણને પણ પુરૂષ ઈદ્રીના લીધે મહા દુખ વેઠવું પડયું.
માટે દરેક સ્ત્રી પુરૂષોએ સંસારમાં રહીને મેહને વશ ન થતાં નીતીથી ચાલવું અને પોતાની ઈદ્રિઓને બેહેંકાવી મુકવી નહીં કારણ કે જે માયાના કંદમાં પડીને નીતિને બગાડ કરશે તો સંકટમાં આવી પડશે તે જેમ ઉપરની વાતમાં હાથીને દુઃખ પડયું તેમજ તમને પણ સંકટમાં આવી પડવું પડશે.
નાસીકા દ્વિ ઊપર ભમરાની કથા.
એક મોટા વનમાં માન સરોવર જેવું સુંદર તબાવ હતું તેમાં અનેક વીધીનાં ફુલ હતાં તેમાં એક હજાર પાંખડીનું સુર્યવંશી કમળ હતું તે કમળને મધ્ય ભાગે એક ભમરો આવીને બેઠે. તે વાસનાને બહુજ લેભી હતો તેથી છેક સુર્ય આથમી જવા સુધી અને કમળને બીડાઈ જવાના વખત સુધી પણ ઉઠી શો નહીં. એટલે તે અંદરજ બેસી રહે અને કેમળ બીડાઇ ગયું. તે વખત ભમરો મનમાં વિચારે છે કે-જે હું આ કમળ કેરીને અત્યારે નીકળી જ