________________
૧૩૪
શીકાર કરવાને જાતે. એક વખતે મૃગસેન પારી એક મોટા વનમાં થઈને જતો હતો તેવામાં એક મૃગ લીલું ઘાસ ચરતે હતો તેણે મેં ઉચું કરીને પારઘીને જે અને ભય અને શેકમાં ગરક થઈ ગયે.
આ વખત આખા વનમાં આગ લાગી હતી અને જે રસ્તેથી છુટવાનું બારું હતું તે રસ્તે સામે પારધી આવતે છે. હવે તેણે પોતાના બચાવની આશા મુકી દીધી અને ઈશ્વરની તરફ પિતાના મનને લગાયું અને જે તે મચાવે તો જ બચાય એમ તેના ભક્તિ ભાવમાં મન લગાડયું. ઈશ્વરદયાળુ છે, તેને ન્યાય પવિત્ર છે, તે નિરઅપરાધી અને પિતાના ઉપર આધાર રાખનારને મદદ કરે છે. આ વખતે પણ ઈશ્વરેચ્છાથી તેને બચાવવાની તજવીજ થઇ.
ચેડા વખતમાં આકાશ ચઢી આવ્યું અને વરસાદની ઝડી થઈ આવી. આખા વનમાં જે પ્રચંડ અગ્નિ પ્રગટ થયે હતો તે તદન શાન થઈ ગયે અને હરણને માટે હવે રસ્તા થઈ ગયા. પારધીની સાથે કુતરે એક શીઆળની પાછળ દોડી ગયે તથા પારધી એ તાકેલું બાણ તેના હાથમાં પણ તુટવાથી નકામું થઈ ગયું. આ વખતે એકદમ દશે દિશામાં જવાને રસ્તે તે મૃગને થયે તેથી ભાગી ગયે. ભૂગસેન પારધીનીરાશ થઈને ઘેર ગયે. આ વાતને સાર એટ