________________
૧૩૩
રનનું તેજ વધારે છે કે આ ચંદ્રનું તેજ વધારે છે. એમ વિચાર કરીને પાઘડીમાંથી રત્ન છેડીને પોતાની હથેળીમાં રાખ્યું અને જોયું તે ચંદ્રનું અને રત્નનું તેજ બરાબર મળી ગયું. આમ બેઠા હતા
અને એકદમ પવનનો મેજે આ તેથી વહાણ પાસાવટ થઈ ગયું એટલે રત્ન હાથમાંથી ખસ્યું. સમુદ્રમાં તેના હાથમાંનું રત્ન ગરક થઈ ગયું. અરે! બીચારા કમનસીબ પ્રાણી, તું મનમાં જે જે હવાઈ વિચારો બાધતો હતો તે સર્વ હવે પાય માલ થઈ ગયું !!! હાય હાય રે ! ગરીબ માણસ દુઃખીઓ છું ! ભાઈ રે ! વહાણ જરા ઉભું રાખો ? આમ મેટી બુમ પાડી ઉઠય પણ તેનું કણ સાભળે. છેવટે વહાણ જ્યારે કેટલેક દૂર નીકળી ગયું ત્યારે પછી ઘણા આક્રંદ સાથ કરૂણાજનક તેના મહા સંકેટથી અકબાઈને વહાણના ધણુએ તેને સમજાવે કે મુર્ખ, તું શા માટે રડે છે તે તારી મુર્ખાઈથી જ દુઃખી અવસ્થા
હેરી લીધી છે તેમાં અમે શું કરીએ. માટે જેમ તેણે રત્ન ચીંતામણી ગુમાવ્યું તેમ આ મનુષ્યાવતાર ગુમાવે નહીં.
મસેન પારધીની કથા.
શ્રી રૂદ્રપટલી નામે એક ગામ હતું તેમાં એક મૃગસેન નામે પારધી રહેતો હતો તે હમેશાં જંગલમાં