________________
આથી સ્ત્રી બેલી કે કહે ત્યારે આવું. તે હીંસક બે કે એ તો મેં માર્યો છે. સ્ત્રી કહે તમે સ્વામી તે ઘેટાને કેમ માર્યો. ત્યારે હીંસક બે –આજથી આઠમા દીવસ ઉપર હું દરવાજે ઉભો હતો ત્યાં કર્મ સંગે ઘેટે પણ આવી ચડયે તેને દેખી મારી ઇચ્છા તેનું માંસ ખાવાની થઈ તેથી તેને કાને ઝાલીને એક ખાઈમાં લઈ ગયે અને મારી નાખ્યું અને મેં તેને પકવી કરીને ખાધે. સ્ત્રીએ કહ્યું કે તેના હાડકાં ચામડાં ક્યાં નાખ્યાં ત્યારે હીંસકે તે ઠેકાણું પણ કહી સંભળાવ્યું. ત્યારે કહે તે ઘેટાની વાળી વીંટી કયાં ત્યારે હીંસક કહે તે આપણી પેટીમાં છે. તે સાંભળી સ્ત્રીએ કહ્યું કે સ્વામી તમે ઘણું જ અઘટતું કામ કીધું. એક્ત રાજાની આજ્ઞાને ભંગ કીધે અને તેને પ્રાણવલભ ધેટે માર્યો. એ પાપ તમને લાગશે. ત્યારે હીંસક કહે કે અરે! સ્ત્રી તું શું જાણે એવા અનેક પાપ મારા પછાડી વળગ્યાં છે. એટલી વાત થઈ અને સ્ત્રી પુરૂષ બંને સુઈ ગયાં.
હવે કેટવાળ એ પ્રમાણે સઘળી બીના સાંભળીને મનની ચીંતાથી અળગો થયે અને સુખે ઘરે જઈને સુતો. સવાર થઈ અને રાજા રાજસભામાં આવ્યા અને કેટવાળને બોલાવવાને હુકમ કર્યો. ત્યારે માણસે કેટવાળને બેલાવવાને ગયાં અને તેમને જોઈને કે