________________
વાંદરે જે ગાંઠડી લઈ ગયે હતા તે પાછા આવીને ત્યાં નાખીને ચાલતો થયે તેથી ગાંઠડી તો તેને મળી આ દેવને કેવા પ્રકારનો પચે કહીએ. વાહ! આ ધર્મત્વનું ન્યુન કામ પણ માત્ર કેટલું પ્રબળ દેખાડે છે! સાધુ પુરૂષને ખવરાવવાનું આ તે કેવું મહા કહેવાય!આ બનાવ બન્યા પછી તરતજ પેલે કાપડી રસ્તે જતાં આંધલ થઈ ગયે અને તેના મનમાં મેટી શંકા ઉત્પન્ન થઇ આવી કે અરે! આ હરામની તુંબડી હું લઈ આવ્યા; તેજ બહુ અધર્મનું કામ થયું, તેથી જ હું આંધળો થયે. માટે ભીમસેન પાસે આવીને કહેવા લાગ્યું કે, આ બે તુમડાં તમે રાખો પણ મને દેખતે કરો. આ સાંભળી ભીમસેને પિતાનું તુમડું રાખીને તેનું પાછું આપીને રજા આપી. એટલામાં ભીમસેનને છ દીવસ તે વડ નીચે ચાલ્યા ગયા અને સાતમે દીવસે બનાવ એવું બને કે તે સિદ્ધપુર નગરનો રાજા અરિમર્દન અપુત્ર મરી જવાથી રાજાની ગાદી ઉપર મુકરર કરવાનો રીવાજ મુજબ પાંચ દીવાનો થાળ ગોઠવીને આરતી રૂપ કરીને હાથીની શુંઢમાં યુકિતસર આપ્યા તેથી તે હાથી ગામ બહાર તે વડ નીચે ભીમસેનના માથા ઉપર તે થાળ ધરી ઉભું રહ્યું. આમ બે વખત બનાવ બન્યા તેથી ગાજતે વાગતે હાથીની પીઠ ઉપર સુવર્ણની અંબાડીમાં બીરાજને શહેરમાં ગયો