________________
૧૧૩ ન સમયે અન્ન પાણી અને ચાર પુળા ગાડાં ભરી ખેતરને છેડે લાવીને છેડ્યાં અને સાંતીડાં પણ છોડવાને માંડયા ત્યારે શુરપટેલ બેલ્યા એક ચાસ ફેરવી આ પછી છોડો ત્યારે તેઓએ પટેલનું વચન પ્રમાણું રાખીને સાંતીડાં પાછાં વાળ્યાં. તે વખતે સહુના જીવને કલ્પના ઉપજી તેથી સુર પટેલે અંતરાય કર્મને બંધ બાંધો. પછી સાધુ સંજોગથી ચારિત્ર લીધે સંજમ પાળી દેવ કે પહોંચે. ત્યાંથી સીચવી, તભારે કુળે આવી ઉપજયા. એ ઢંઢણ સાધુનો પુર્વ ભવ સાંભળીને સહુ કોઈ મનમાં વિમય પામ્યા તે માટે અતી ઉગ્ર તપશ્યાએ કરી અંતરાય કર્મનીવાર્યું. ઈતિ.
તષ વિશે અર્જુન માલીની કથા.
મગધ દેરામાં રાજ કડી નગરીમાં શ્રી શ્રેણીક રાજા રાજય કરતો હતો અભય કુમાર તેનો મંત્રીશ્વર હતો. તે નગરમાં એક અર્જુન માલી રહે અને તેને જીવનંદા નામે સ્ત્રી હતી. તે માલી અનીશ વાડીમાં રહેતો હતો રેજ મધ્યાન સમયે શીવજંદા ભજન લઈ વાડીમાં જતી. તે વાડીની પાસે તંદુક નામે જક્ષ નું દેહેરૂં હતું. તેની પુજા કર્યા વિના અર્જુન માલી મુખમાં અન્ન પાણી લેતે નહીં. એમ કરતાં કરતાં કેટલોક કાળ વીતી ગયે. એક દીવસે તે શીવજંદા