________________
છે તે મગ કેટે ચડીને બેઠે. વળી બીજા ચાર માસ, થયા ત્યારે ઘરને બારણે આવીને બેસે. તે વખતે જતાં આવતાં તેના શીંગડાં યાંત્યાં અથડાય અને ખખડાટ થાય. તે એક પાડોશણ ડેસી પડી પડી સાંભછે તેથી તે જાણે કે કોઈ પુરૂષ આવે જાય છે. એમ કરતાં એક વરસ પુરૂં થયું. ત્યારે સુરસેન કમાઈને પાછો ઘરભણી આવ્યું. આવતાં જયારે પિતાનું ગામ બે ચાર ગાઉ રહ્યું ત્યારે એક નાના ગામડામાં સગાને ત્યાં તેણે ઉતારો કર્યો. ઘેડ તથા ચાકર ત્યાંજ મુક્યાં અને રાત્રીને સમે પિતાના ગામમાં પહોંચ્યા. ત્યાં જઈને સ્ત્રીના ચરિત્ર જેવાનો તેનો ઈરાદો હતો તેથી તે પાડોશણ ડેસીને ત્યાં આવ્યું અને ઘરના.ખબર :
યા ત્યારે તે ડેસી કહે કે, વીરા બેસ હું તને જેવા ખબર છે તેવા હમણાં જ જણાવું આથી તેના મનમાં વધારે બ્રાંત પડી. રાત્રીના સમયે તે પિતાના બારણા સામે બાણ ખેંચીને એકીટસે બેઠો. થડા વખત પછી શ્રી હાથમાં વીણા લઈને બેઠી અને તેથી મગપણ બારણે આવીને બેઠો. બેસતાં બારણું ખખડયું એટલે તેણે જાણ્યું કે હમણાં તે માંહી પેઠે હવે નીકળશે તે વખતે મારીશ. એમ વિચારીને બેઠા છે તેવામાં પાલી રાત્રી થવા આવી એટલે સ્ત્રી સુવાને ઉઠી અને મૃગપણ ઉઠશે. જતાં જતાં તેનાથી પાછું બારણું ખ