________________
૧૨૩
લાવી આપી અને સતીસુંદરીને એક વરસની મુદતે આવવાને માટે કહી તેને રાજી કરીને ચાલી નીકળ્યે. નીકળતાં નીકળતાં ધરની પડેાસમાં રહેનારને ભલામણુ કરીને કહ્યું કે હવે ધરની સર્વ તરેહની ભલામણુ આપુનેજ કરૂ છું અને આપ લક્ષ પુર્વક ધરની સંભાળલેશે એમ મારા તમારા ઉપર ભરેાંસાછે. ઘરમાં નાનડી માણસછે તેા રાત વરત કાઇ અાણ્યા માણસને જતાં આવતાં પણ આપતપાસ રાખજો. હવે હું તેા જાઉજી. આગલ જતાં તે કાઇ નગરીમાં નાકરીએ રહી. ગયા. થરમાં તેની સ્રી તેના જવા પછી બહુજ દુ:ખ ભાગવતી હતી તેના દીવસ તા કાઈ રીતીથી જતા હતા પણ રાત્રી જવીએ તેને ધણીજ મુશીબત ભરેલુ થઇ પડતુ. રાત્રે તે ધરની ખડકી બંધ કરીને ઊપરને મજલે ઢાલીએ ચડાવી ગાખનાં બારણાં ઉધાડાં મુકીને બેઠી વીણા વગાડતી. તે કયાં સુધો કે જ્યાં સુધી ખરેખરી નીંદ્રા ન આવે ત્યાં સુધી. એક દીવસને સમે તે નગરની બહાર એક મૃગલાનુ ટાળુ ફરતુ આવ્યું હતું તેમાં એક કાળીયાર જાતના નૃગલા હતા તેને ભાગતી રાત્રીની વીણાના મધુર સ્વરને અવાજ પડયા તે સ્વરના અવાજ પડયા તે સ્વરથી મેાહીત થઇને તે કાનના પરવશ પણાથી દીન દીન નજીક આવતા જતે માલમ પડતા હતા, એમ કરતાં છ માસ થયા ત્યારે