________________
૧૨૧
મારી બુદ્ધિને અને એ સંભાળીને પ્રધાન પણ કહેવા લાગ્યું કે ધન્ય છે રોહણી આ તારી બુદ્ધિને પણ ધન્ય! મેં આટલા ઉપાય કર્યો પણ તું છતારા નહીં. ત્યારે છેવટે રેહણીઓ બે કે ય છે ભગવાનની વાણીને કે જેના પ્રભાવ વડે હું તર્યો. એ પછી ૨હણીએ પિતાને અંતઃકરણને ખરે વિચાર અભય કુમારને જણાવીને કહ્યું કે હવે હું ભગવાન પાસે ચારિત્ર લઈશ માટે મારી માતા જે વીભાર ગીરમાં છે. તેની જે તમે સેવા કરે તે હું દીક્ષા લઉં. આ સાંભળી અભય કુમારે તે સર્વની કબુલાત આપી. અને ભય કુમારે રાજા શ્રેણીકને આ બધો વિચાર જણ. એવા સમયમાં ભગવાન શ્રી મહા વીર દેવ આવી સમે સર્યા. તે વખતે રાજા તથા અભય કુમાને છેહણીઆને દીક્ષા મહોત્સવ કરવા મડયે. ભગવાન પાસે આવી તેમને વાંદીને રહણીએ દીક્ષા લીધી. રાજા શ્રેણીક તથા અભય કુમાર બને વૈભાર ગીરીમાં આવ્યા અને ત્યાં આવીને રહણીઆએ લીધેલું ધન જેનું જેનું હતું તેમને ઓળખી ઓળખીને પાછું આપ્યું અને બાકી રહ્યું તે ભંડારમાં નાખ્યું. રેહણીઆની વૃદ્ધ માતાને તેના પુત્ર વિષે સારા સમાચાર આપ્યા અને તેને લઈ જઈને પિતાના દરબારમાં રાખી આથી સમજાશે કે રેણુઓ સમજ પાળી
૧૧