________________
૧૧૮
પણ બેઉને સરખાજ પીરસ્યા. પછી પ્રધાનને એક વાટકે ભરીને દહીને આપ્યા અને રહણીઆને એક વાટકામાં ચંદાસ નામની મદીરા જે જોવામાં દહીં સરખી હોય છે તે ભરીને મુકી. આથી ખાતાં ખાતાં તેને મદરાની છાક ચડી તેથી હાથ અને મોટું એઠાં હતાં તે ચખાં કરીને ત્યાંથી એક ઓરડો સણગારી મુજે હતું તેમાં ઢોલી ઢાળેલ તૈયાર હોવાથી તે ઉપર સુતે. વળી સોળ સ્ત્રીઓ અને તેની સેળ સાહેલીઓ શણગારીને તે ઓરડામાં તૈયાર રાખેલીઓ હતી અને તેઓ બધી ચાર ચારના અનુક્રમે ચાર ખુણામાં ઉભી રાખેલી હતી. જયારે કેટલાક વખત પછી મદીરાની છાક ઉતરી તે વખત રહણીઓ ઉઠ અને બેઠો થયે આ વખત પુરેપુરા બાર વાગ્યા હતા. આ વખત એકી સાથે સેલે જણીઓ બેલી ઉઠી કે, જ્યજય નંદા જય જય ભદ્રાસ્વામી તમે શું શું પુન્ય કર્યા છે કે અહીં આવી અવતથા એવી રીતે એકવાર બે વાર કહ્યું ત્યારે રોહીણીઓ મનમાં વિચારે છે.
કોઈ એક વખતે પુર્વે રેહણીઓ ચોરી કરવા નીકર્યો હતો ત્યાં માર્ગમાં જતાં ભગવાનનું સમોસરણ દીઠું અને કાનમાં આંગળી ઘાલી હતી તેનું કારણ એ કે અસલ એની સાથે વાર્યો હતો કે દીકરા ભગવાન શ્રી મહાવીરના કવન જોતારા કાનમાં પડશે તે