________________
૧૧૭
સિદ્ધાંતની ધારણા ઉપર રેહણી ચારની કથા.
શ્રી મગધ દેશને વિષે રાજગૃહી નામે નગરી હતી શ્રેણી નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા અને તેને અભય કુમાર નામે મત્રક્ષર હતા. એક વખત રાજા શ્રેણીકના આગળ નગર લેાકની ફરિયાદ આવી તેથી શ્રેણીકે પુછ્યુ કે શી ફરીયાદ છે તે મને જણાવે ત્યારે મહાજન લેાક બોલ્યા કે મહારાજ ચાર ધર ફાડી લઇ જાય છે માટે આપ ચારને ઝાલા નહીં. તા અમને રજા આપે એટલે અમે તમારૂ ગામ છોડીને ક્રોઇ બીજે ગામે જઇએ. આથી રાજાએ પ્રજાને સન્માન દઈને સમજાવી પાછી વાળી અને તરતજ રાજાએ બીડુ ફેરવ્યુ આખી કચેરીમાંથી તે ખીડું કેઇએ હાથ ધરવાને હીમત ધરી નહીં ત્યારે છેવટ અભયકુમાર મંત્રીશ્વરે તે બીડું લીધું અને તે ચારની ભાવ લેવાને સાત દીવસની અવધી લીધી. એ પછી સર્વ કચેરી માંડળ પેાતાને સ્થાન કે ગયું હવે સાતમા દીવસે અક્ષય કુમાર ગામ બહાર ભગવાન શ્રી મહાવીરને દેહેરે દર્શન કરવાને જતા હ તા તેવામાં વિભારગીર પર્વતથી ચાલ્યા. ચાઢ્યા રાહણીએ ચાર આવતા હતા તે ખત્રીસ લક્ષણવાળા