________________
૧૧૨
કહી સંભળાવી અને જણાવ્યું કે તમને કૃષ્ણ વાંધા અને સુભદ્ર શેઠે વિહરાવ્યા. તે સાંભળીને ઢંઢણ કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે વિતરાગનું જ્ઞાન. ક્યાં મને હરાવ્યું અને ક્યાં મને બેઠે જેછે. આથી મનમાં પવિત્ર ભાવ ઉન્ન થયે અને પુછયું કે કહે સ્વામી આ મોદકને શું કરું, ત્યારે ભગવાન બેલ્યા કે એ કુંભશાળામાં જઈને મુકે. એ વચન પ્રમાણે કુંભશાળે પહોંચ્યા અને ત્યાં લાડવા સુરતે કેવળ જ્ઞાન પામ્યા. ત્યાં સઘળા દેવતા આયા કેવળીને મહેન્સ કર્યો અને ત્યાંથી સમોસરણે આવીને ભગવાનને નમસ્કાર કરીને કેવળીની સભામાં બેઠાદીઠા. તેને કેવળીની સભામાં જોઈને ભગવાનને પુછયું તેથી ભગવાન કહેવા લાગ્યા કે ઢંઢણ તો કેવળી થયા. આગલની સર્વ હકીકત કહી ત્યારે કૃષ્ણ કહ્યું કે કહે સ્વામી એવડાં અંતરાય કર્મશાં બાંધ્યાં હતાં ત્યારે ભગવાન કહે કૃષ્ણ સાભળઃ–એક વટપલી નામે ગામ છે તે ગામમાં એક સુર નામે કણબી રહેતો હતો તે પાંચસે સાંતીડાને જમીનદાર હતા. ત્યાં એવી રીત ચાલતી હતી કે એક દિવસ ઉનાળામાં જઈને જમીન ખેડી આવતા અને વરસાદના દીવસમાં જઈને વા. વીઆવતા. એક સમયે વરષા રૂતુમાં તે પાંચસે સાંતીડાં પટેલને ખેતરે વાવવા આવ્યા તે વખતે મધ્યા