________________
૧૧૦
ભગવાન શ્રી તેમનાથ અઢાર હજાર સાધુની સાથે આન્યા. આ વખતે પ્રભાત થયા હતા. આ વખતે વાસુદેવ વગેરે ખીજાએ પણ વંદાને આવ્યા. સાચે બેસીને ઉપદેશ ધર્મ ઉપદેશ સાંભળ્યેા.
ત્યાં
સમ્યકસુખકારક, વરતર સામાયક પાષધ; દાનશીલ મુદાર કર્મ્સહણું, સુહૃતપેા ભાવન' ; પંચાનુવૃત પાલક' કુસદા, ક્રોધ'ચમા ન્યતજતભાઆલે ; ભમયચ દોષ જનન, મેાક્ષસ્યવાંછાજદી;
એવા ભગવાનના ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામ્યા. સર્વે પરીવારની રજા લઇને શ્રીનેમનાથજીની પાસે દીક્ષા લીધી. પંચ મહા ભૃત અંગીરકાર કરી બહાર દેશાવર ખાતે વીચા. પણ એ ઢઢણુ કુમારને પુર્વભવે અંતરાય કર્મ ઉપાસના થએલો હાવાથી કેઇ પણ ઠેકાણેથી શુદ્ધ અહાર સુઝતા ન મળતા. એમ કરતાં કરતાં છ માસી તપ થયા. હવે એક વખતે ભગવાન શ્રી તેમનાથજી ફરીને ત્યાં દ્વારકામાં પધાર્યા અને તેજ વખતે શ્રી ઢઢણુ કુમાર ભગવાનની આશા મા ગીને દ્વારકા નગરીમાં વહેારવાને પધાર્યા છે. તેમને કેડે કૃષ્ણવાસુદેવ ભગવાન પણ વવા આવ્યા. ત્યારે પુછ્યુ કે કહા સ્વામી આજ આ અઢાર હજાર સાધુઆમાં ઊગ્ર તપસ્વી કાછે ત્યારે ભગવાન શ્રી નેમનાથ પેાતાના શ્રી મુખથી કહેવા લાગ્યા કે ઢઢણુ તપસ્વી સ