________________
૧૦૮
નૈક ચીજો દાસી સાથે શીલ સુંદરીને મોકલાવી. વળી હાસ્યાસ્પદ એટલે મશ્કરી ઠઠ્ઠાના વચને પણુ કહે વરાવ્યાં. તેથી શીલ સુંદરી તેના મનને જે કાંઇ ભાવ હતા તે જાણી ગઇ અને સાંઝને સમે તેડાવ્યેા. ઉત્તન એરડામાં ઢોલીએ ઢળાવ્યે। ત્યાં સુવાને માકા ત્યાં પેાતાની એક દાસીને પોતાના સર્વ શગાર સ જાવીને માકલી તે દેખીને વિક્રમસેન રાજી થયા અને હસતાં રમતાં પ્રભાત થઇ ગયા. તે રજપુત રજા માગી અને ખડકીએ આવ્યા અને દાસી તરતજ શીલ સુંદરી પાસે ગઇ અને સર્વ હકીકત કહી સંભળાવી તેથી શીલ સુંદરીએ કાગળ લખીને પા પ્રત્યુત્તર દીછે. તે વિક્રમસેન પાછા રાજા પાસે આવ્યા અને રા જાને સર્વ હકીકત કહી એટલે રાજા રળિયાત થયા. હવે સવાર થઈ એટલે રાજા ઉતાવળા કમળ જોવાને માટે પ્રધાનને ઉતારે.આબે અને તે રજપુત કે જે કાગળનેા જવાબ લાવ્યેા હતા તે પણ સાથે ગયા. ઉપરથી કાગળ વાંચી પ્રધાન મનમાં શાંતા પામ્યા અને કાગળ રાજને હાથમાં આપ્યા. તે તેણે વાંચ્યા. તે કાગળમાં એવુ લખ્યુ હતુ કે
આ
ધર ભાજન નભયે । ગયા પાહુણા નભુખ્યા ચેપડતન કનભયા । ખાણ મુખ ભયાન લુખા I બ્રાતન લગી સિકાર । તાક સિંહન શીર મુમૈ ! મૃગનલગો ધાવ । આણુ પારધીન ચુકયા