________________
૧૦૭
નહીં અને કમળ પાછું હતું એવું જ નવ પલ્લવ દીઠું. પ્રધાને તેની પુજા કીધી ત્યારે પછી પણ રાજાએ મહેર છાપ દીધી એમ ત્રણ દીવસ સુધી લાગઠ જોયું પણ કમળ નવપકવ દીઠું તે દેખીને રાજા તેના માનમાં મેટું વિસ્મય પામ્ય અને ઉતારે આવીને એક રજપુત મહા રૂપવાન વિભસેન નામને હતો તેને તેડાવ્યું અને કહ્યું કે અરે! વિક્રમસેન તું આપણા ગામ જઈને મન કેશર પ્રધાનની સ્ત્રી સાથે જે વિલાસ કરીને આવ તો હું તને ખુશી કરું. આથી તે રજપુત મનમાં ઘણો જ આનંદ પામ્યો. ચાલ્યાને. સામાન તૈયાર કરીને પ્રધાન પાસે રજા માગી ત્યારે પ્રધાને પણ કાગળ લખી આપે અને તેમાં લખ્યું કે વિક્રમસેન જે મુખથી કહેતે સાચું કરી માનજો એવિ કાગળ લઈને ત્યાંથી અવિ છિન્ન પ્રમાણે અવંતી નગરીમાં આવે. પાઘરોજ પ્રધાનની ખડકીએ આવીને ઉતારે કર્યો. અને કાગળ જે તે લાવ્યા હતા તે ચાકરની મારફત પ્રધાનની સ્ત્રીને પહેંચડાવ્યો. તે વખતે તે કાગળ વાંચીને પ્રધાનની સ્ત્રીએ રજપુતની આગતા સ્વાગતા કરાવવા માંડી અને દાસી સાથે ભેજનની યુકિત કરાવી. હવે રજપુતે ઉત્તમ ઉત્તમ પ્રકારની વસ્તુઓ અને વસ્ત્રા તથા અલંકાર અને રસ ઉત્પન્ન કરે તેવી સુગંધમય કામ પ્રગટ કરે તેવી અ