________________
૧૦૬
તેણે આગળની માફક આજ પણ કમળ દીઠું. અને ને તરત જ રાજા આગળ આવીને એ વાત કીધી એટલે રાજાને પણ એ વાત પાછી સાંભરી આવી એટલામાં પ્રધાન પણ પુજા કરીને રાજા પાસે આવે અને પછી રાજાએ કહ્યું કે અરે ! પ્રધાનજી, તમે એકલાજ જ્યારે અને ત્યારે કમલ ફુલને વાવર પણ અમારા સુધી તે લાવતા નથી એ શું કેહવાય? ત્યારે પ્રધાન કહે મહારાજ તમને કોણે કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે વાળ દે આજ તમારા દેરાસરમાં કમળ દીઠ તેથી મને કહ્યું. આ સાંભળીને પ્રધાન બે કે, મને હરાજ એ કમળતો મારી સ્ત્રી તેના પીયરથી લાવી છે અને તે હું મારા દેરાસરમાં રાખું છું. જ્યારે એ કમળ કરમાય ત્યારે જાણજો જે શીયળ ચુકી. એમ કહીને એ કમળ મારી પાસે રાખેલું છે. આ વાત રાજાએ માની નહીં. રાજાએ એ વાત ખરી ખાત્રી કરવાનો વિચાર કરીને પ્રધાનને ઉતારે જવાને નિશ્ચય જણાવ્યું એટલે તેમાં પ્રધાન પણ ખુશીથી પધારે એમ બે એટલે રાજા પ્રધાનને ઉતારે આવ્યા અને દહેરાસર ઉઘડાવીને કમલ જોયું તેના ઉપર મહેર છાપ કરી અને પાછા પિતાને સ્થાનકે ગયા. હવે ફરીથી સવારમાં રાજા પ્રધાનને ઉતારે આવ્યા અને કમળની ઉપર કરેલી મહેર છાપ જોઇતો કઈ દીઠી