________________
૧૧૧
વમાં મહાતપસ્વિ છે. એવાં વચન સાંભળીને કૃષ્ણ વાસુદેવ ઘણેજ હર્ષ પામ્યા. ત્યારે વળી પુછ્યું કે તે ઢંઢણ સાધુ ક્યાં છે. ત્યારે ભગવાન કહેકે દ્વારિકા નગરીને વિષે તે વહેરવા ગયા છે. એ સાંભળી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદી ઘરે આવ્યા તેજ સમે માગમાં આવતા ચૌવટાવચ્ચેઢઢણને મળ્યા અને આકારે તથા અણસારે ઓખળ્યા. ત્યારે કૃષ્ણ હાથીથી હેઠા ઉતરી ત્રણ પ્રદક્ષીણ કરી સાધુને પગે લાગી તે ઘરે પહોંચ્યા. તે સમે એક સુભદ્ર નામે શેઠ પિતાના મેડા ઉપર ગેખમાં બેઠા હતે તેણે તે સર્વ હકીકત બની તે નજરે જોઈ, તે મનમાં વિચારવાને લાગ્યું કે રાજાએ પિતે હાથીથી હેઠા ઊતરીને સાધુને પગે લાગીને તેનું સન્માન કર્યું તેથી સિદ્ધ થાય છે કે તે કોઈ મોટે મહા પુરૂષ છે. આ વિચાર કરીને તે શેઠ ગોખથી હેઠો ઉતર્યો અને ઢંઢણ કુંવરને પગે લાગીને કહેવા લાગ્યા કે સ્વામી હેરવા પધારો. એમ કહી ઘરે તેડી લાવી સિંહ કેસરીઆ મોદક શુધ વેહેરીને સમોસરણમાં આવ્યા અને ભગવાનની પાસે આવીને મેચરી આવે ત્યારે ભગવાન ઢઢણું પ્રત્યે કહેવા લાગ્યા કે –
કાસ્ય લબદ્ધી નહે દંઢણસ્ય, એ અહાર કરે એ તમને ઘટીત નથી. એ અહાર કૃષ્ણની લબ્ધીને પણ તમારી • લબ્ધીને નહીં. તે વખતે ભગવાને પુર્વની સર્વ હકીકત