________________
જિન આપીને પાછી વળી અને તંદુક જણના દેરા પાસે થઈને ઘરે જતી હતી એટલામાં તે દેહેરામાં છે માણસ મહા દુર્વ્યસની હતા તે બેઠા બેઠા દારૂ પીતા હતા. તેમણે શીવનંદને પકડીને દેહેરામાં લીધી અને ખરાબ નીતીએ ચાલવા લાગ્યા તેથી શીવનંદ બેલી કે અરે! પાપીઓ તમે મને મુકી કારણ કે મારે ધણી હમણું આ દેહેરામાં પુજા કરવાને આવશે માટે મને મારે રસ્તે જવાશે નહીં તો તમે માય જશે. આથી એ ચંડાળ પુરૂષોને વધારે તાન આવ્યું અને બોલ્યા કે અમને રાજા પણ કાંઈ કરી શકતો નથી તે એ માળી બીચારે શું કરવાનો હતો. એટલામાં અ
ન માલી ત્યાં પુજાને સર્વ સામાન લઈને આવી ચ ડ, તેણે આ દેખાવ જોઈને કહ્યું કે ફીટકાર છે ચાંડાળે તમારાં જીવતરમાં, તમે આ શું કર્મ કરે છે. આ સાંભળીને પેલાં દુષ્ટ પુરૂષોએ મળીને ભાળીને બાંછે અને દેહેરામાં નાંખે. સર્વે એ મળીને તેની નજર આગળ શીવજંતાની સાથે વિલાસ કર્યો. આ વખતે અર્જુન માલી મનમાં વિચાર કરવા લાગ્યો કે ફીટ તંદુકજલા તારી સેવામાં કે આજ સાત પેઢીથી તને પુજીએ છીએ પણ તારામાં દેવપણું કાંઈ દેખાતું નથી. નહી તે તું કેમ કામ ન આવે. આટલા બોલ બેલતમાં તરત જ તંદુકજલ તેના શરીરમાં પ્રવેશ થઈને