________________
એમ મનમાં વિચારીને ઘણા સારા દીવસે કેહેરાનું મુહુર્ત કર્યું અને ઘનું જ મેટું સુંદર દેહેરૂં કરાવ્યું. ચાવતાં ચણાવતાં ત્રણ ભાગનું દેવું ચણાવ્યું અને ચોથા ભાગનું બાકી રહ્યું તેવામાં કોઈક પાપ ગૃહના જેગથી શેઠ નિધન થઈ ગયા અને તેમનું બધું ધન દાળવાટે થઈ ગયું. તેવામાં ઘરમાં એવું થયું કે ––
અત્રનાસ્તિ ઊદકનાસ્તિ નાસ્તિ માતા જુગધરી છે સાકંતર લવણ નાસ્તિ નાસ્તિ યદ ભુજતે છે
ખરો અવસ્થા જબુન થઈ ત્યારે સુઘન શેઠની સ્ત્રી સુઘન શેઠ પ્રત્યે કહેવા લાગી કે સ્વામી તમે મારે પીયર જાઓ અને ત્યાંથી ઘન લઈ આ કે જેથી આપણાં છોકરાં સુખી થાય. ત્યારે શેઠ બોલ્યા કે, સ્ત્રી સંસારમાં સર્વે સ્વાર્થનાં સગાં છે. દેલી વેલાએ સગાં કને જવું તે પણ કાંઈ ઠીક કહેવાય નહીં. તે વખતે સ્ત્રી હઠ કરી રહી. એકવાર મારા ભાઈ કને જાઓ એમ જયારે સ્ત્રી ફરી ફરીને કહેવા લાગી ત્યારે સુધન શેઠ બોલ્યા કે ઠીક તેમ કરીશું. ભાતાને માટે સાથે પાલી એનો કરીને તે ખડીઆમાં બાંગ્લે. શેઠ રાતઘડી બે રહી એટલે પંથે થયા. આગલ ચાલતાં ચાલતાં શેઠે મનમાં વિચાર કર્યો કે ભાતું તે એક દીવસનું છે અને પંથે તો હજી ત્રણ દિવસને