________________
૧૦૨
તરતજ નીંદ્રાવશ થઇ ગયા. તે વખતે સ્રી મનમાં વિચાર કરવા લાગી કે આઢલું ધન મારા ભાઈ વગર મીઝુ કાણુ આપે. એમ વિચારીને એક રત્ન માંહેથી વાણેાતરને આપ્યું અને કહ્યું કે જા, એને ધરાણે સુકીને રૂપીઆ સે લઇ આવ તે મગાવીં ને પછી પડસુધી વગેરે સર્વે સામાન મંગાવ્યા અને રાંધવા પેઢી. મનમાં વિચાર્યું કે ધણીને બે અઠમનુ પારણું છે તેબે થી વેઢેલી તૈયારી કરૂ` તેવામાં શેઠ જાગી ઉઠયા અને જુએ છે તે ઘરમાં સ્ત્રી માટી ધામધુમ કરી રહીછે. ત્યારે શેઠ કહે કે ભુંડી આ કરજ પછી કાણ ભરશે. ત્યારે સ્રી કહે કે, આટલું બધુ ધન ખાતા પણ જોકરજ થશે તા વળી બીજો ફેરા મારા ભાઈને ધરજ જો ત્યારે શેઠ કહે કે તે ધન અહીં લાવ્ય. ત્યારે ગાંઠંડી આણીને પાસે મુકી અને શેઠે જોઈતા એકલાં ૨ન ઝળ ઝળી રહ્યાંછે. ત્યારે શેઠ બેલ્યા કે:–૪ શ્રી આ સર્વે દાનને મહીમાછે. આ કાંઈ તારા ભાઇને ગુણુ નથી પણ જે ખરી બીના હતી તે સ્ત્રીને કહી સંભાળાવી, આગળનુ દેહેરૂ જે અધુરૂ હતું તે પુરૂ કરાવ્યું ધર્મ આરાધી સ્વર્ગના સુખને અનુભવ કરવાતે વિચા.