________________
૧૦૧
તે આપજો,” એમ કહીને દેવી અલેપ થઈ ગઈ. બી. જ દીવસે મધ્યાન સમયે જ્યારે બધા એકઠા થઈને બેઠા છે તે વખતે સુધન શેઠ પ્રત્યે કહેવા લાગ્યાં કે તમે માર્ગે આવતાં પુન્ય કીધું છે તેમાંથી અમને જાણે તેટલું આપે અને તમારે પુરે તેટલું ધન માગી લ્યો. તે વખતે સુઘન શેઠ કહે કે વિચાર કરીને જવાબ દઈશ. એ વાત થયા પછી સહુ સહુને ઠેકાણે ગયાં. અને સાંઝ પડી ગઈ. સહુ સહુને ઠેકાણે જઈને સુતાં. આવખતે સુઘન શેઠ મનમાં વિચાર કરવા લાગ્યું કે મેં કેટલુંક ધર્મ પુન્ય કર્યું છે તે વેચીને ધન ગાંઠે બાંધવું તેના કરતાં એ ધન વગર જ ચલાવીશ. એમ વિચાર કરીને પાછલી રાતે પિતાના લુગડાં પહેરી ખડીઓ અને તુંબડું લઈ ચાલી નીકળે. મારગે જતાં અઠમ પચીશ ચાલે અને ત્રીજે દીવસે પિતાને ગામ આવ્યું. અને દીવસ બાકી બહુ હેવાથી નદીને કિનારે તે બેઠે. નદીમાંથી નીલી પીલી કાંકરીએ વીણવાને માંડી. તે દસ બાર શેર એકઠી કરી લીધી, લઈને લુગડે બાંધી દેવામાં નાખીને રાત ચાર ઘડી ગઈ ત્યારે ઘેર આવ્યું. સ્ત્રી દેખી ઉઠી ઉભી થઈ અને માથેથી ભાર લઈ લીધે તે કોઠામાં મુકર્યો. તે વખતે શેઠ કહે કે ખાટલે ઢાળીદે એટલે શ્રીએ ખાટલે ઢાળી દીધું અને શેઠ સુઈ ગયા તેથી