________________
સ્વપ્ન ફરીથી કદી ન દીઠું તેમજ ગયો અવતાર મ. નુષ્યને પણ સ્વપ્નની પિઠે પાછો કદી આવતું નથી માટે જે દુર્લભ દેહ પામીને સાચાં સાધન મેળવવાને ચુકે છે તે કેવી અજ્ઞાનતા કરે છે તે વિચારવું એ - રેક વાંચનારનું કામ છે. ઇતિઃ | | |
દાનવિષે સઘન શેહની કથા.
શ્રી પાટલીપુત્ર નગરમાં વિશ્વકસેન નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં સુઘન શેઠ નામે એક શ્રાવક વસતે હતો અને તે ઘણે જ ધનવંત હતો. સંસાર સુખમાં તેના દીવસ નિકલતા હતા. એક સમયે શ્રી ધર્મષસુરી નામે મહા પુરૂષ તે નગરીમાં પધા, તેથી લેક તેમને વંદવાને ગયા અને તેમાં સુધન શેઠ પણ ગયા. તેવામાં ગુરૂ ઉપદેશ દેતાં એમ બો૯યા કે “ગજાંત લક્ષ્મિ અને ધ્વજાત પુન્ય.” તે વાક્યની ટીકા કરતાં અર્થ ઉઘાડે બતાવ્યું કે, અંગુષ્ટ પ્રમાણ દેહેરું કરાવી માથે ઘજા ચડાવે એટલે પુન્યને અંબા થઈ જાય. એવા ગુરૂમુખથી વચન સાંભળીને સુઘન શેઠ ઘેર આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ ઘન છે તે અસ્થિર છે.
“અસ્થિરં કવિતા લોકે અસ્થિરે ધન દેવને અસ્થિરા પુત્ર દારા ધર્મ કીર્તિ દયા સ્થિર".