________________
છે તેથી ભીમસેને કહ્યું કે મેં ઘણું ધન ખોયું. ત્યારે કાપડી કહે તું ચાલ મારી સાથે હું તને રસકુપીકાએ તેડી જા. ભીમસેન બે કે ચાલે. એક પછી એક ગામ મુકતા થોડે દીવસે રસંકપીકાએ જઈ પહે
ચ્યા અને ત્યાં માંચીએ બેસીને ભીમસેને માંહે ઉતરીને તુંબડાં બે રસથી ભર્યા અને બહાર નીકળે. સહુ સહુના તુંબડાં લઈ ચાલ્યા. પાછા વળી તેજ વડે આવ્યા તે વખતે કાપડી ભીમસેનને કહે કે તું આ સિદ્ધપુર નગરમાં જઈને સુંદર ભોજન લઈ આવે આપણે એકઠા બેસી જમીને પછી ઘરે જઇએ. એક લેખંડને ખીલે ઉભું કરીને તે રસ ચોપડી સુવર્ણમય બનાવ્યું તે લઈને ભીમસેન ગામમાં ગયે અને ખીલે વટાવીને કોઈના હાટમાંથી સુભોજન તૈયાર કરાવી ટોપલે ભરાવી વડે લઈ આ૦ ને જુએ છે તો કાપડી નહીંને તુંબડું પણ નહીં. ઘણાએ સાદ કર્યા પણ કઈ જોવામાં આવ્યું નહીં ત્યારે ભીમસેન મહા દુખ ધરીને ભેજન મુકીને મરવા માટે વડે ચડ અને સુંથણીનું નાડું કાઢીને એક છેડો વડની ડાળે બાં, બીજે છેડો પિતાને ગળે બાંધે એટલામાં બે સાધુ મહીના એકને ઉપવાસી હતા તેમને આ વતા દીઠા. તેમને દેખીને ઘણેજ રાજી થઈ ગયે અને તરતજ વિચાર કર્યો કે મેં પેલે ભવે કાંઈ દાન નથી