________________
અને રાજ ગાદી ઉપર બેઠે. નગર લેકમાં ભીમસે. નની આણ ફરી અને સર્વ તેને અમલ જાણે તેના કહેવા મુજબ કરવા લાગ્યા. તરતજ પિતાના પ્રધાનને મોકલી વસંતપુરમાંથી પોતાની સ્ત્રી તથા પુત્રને ત્યાં બોલાવી લીધાં તેમજ જીણુદાસ કે જેણે તેને આશ્રય આપી દુઃખમાંથી છોડવવાને મહેનત લીધી હતી તેને પણ ત્યાં બોલવીને સન્માનથી રાખે. વળી લશ્કરની સારી જમાવટ કરીને પોતાની બાપની રાજયધાની પણ જીતી લીધી અને સુખે દીવસ નિગમન કરી આખું આયુષ્ય શ્રાવક ધર્મની આમન્યા પાળીને દેવગતીને અધીકારી છે તથા સ્વર્ગનું સુખ પા . ઇતીદાન વિષે ભીમસેનની કથા સંપુર્ણઃ |
ભક્તિ તીર્થ કરનાર દેવપાળની કથા.
વસંતપુર નગરમાં હરિક્ષેણ નામે રાજા રાજય કરતો હતો. તે નગરીમાં એક સુભદ્ર નામે વાણીએ વસતો હતો તેને દેવપાળ નામે પુત્ર હતા. તે દેવપાળના માતા પીતા મરણ પામ્યા તેથી દેવપાળનાની ઉમરને હેવાથી તે નગરમાં જીણુદાસ કરીને શેઠ રહેતે હતો તેમને ઘરે જઈને રહ્યો. દેવપાળ તે જીણુદાસના ઘરનાં ઢોર ચારવા જતો હતો, એવી રીતે ઘણું દહાડા સુધી તે એ કામ કરતા હતા. ની ઢોર ચરાવતા,