________________
८७
આ તા આ ભવે શું પામું. પણ આ ભવે જો કરૂ તેા પામુ માટે હેઠે ઉતર્યો અને સાધુની સન્મુખ જઈને પગે લાગી કહેવા લાગ્યો કે સ્વામી અહાર પાણશુદ્ધ છે તેથી તેને શુદ્ધ ભાવ જોઇને સાધુ ત્યાં આવ્યા અને ખપ જોગ અહાર પાણી વારીને પાછા વળ્યા ત્યારે ભીમસેન ફ્રાને વડે ચડયા અને વડે ચઢીને આગળની માફક દારડું પાછું ગળામાં નાખ્યું અને શરીર હેઠે લથડાવવા જાય છે તેવામાં વડમાંથી શબ્દ થયા કે માં, આથી આગળ પાછળ જઇને પાછું શરીર મુકવા જાય છે એટલે તેવાજ શબ્દ થયા અને જેવાથી કાર્ય નદી ત્યારે ત્રીજીવાર શરીર મુકવા જાય છે એટલામાં માં, માં, આ સાંભળી ભીમસેન બેચે માં, માં, શું કહે છે જે હેાય તે આગળ આવીને ઉભા રહેા. તેથી ચકીત ડળાભરણુ દેવતા આગળ આવી ઉભા રહ્યા. અરે! ભીમસેન માગમાગ માગે તે આપુ . તે સાધુને અહાર આપ્યા તેથી હું તારા ઉપર કુશમાન થયા છું. ત્યારે ભીમસેન બાયા કે માગ્યું આપેાતા આ સિદ્ધુપુર નગરનું રાજય, ગાંઠડી અને તુ ંબડી એ માગું છું. દેવતાએ કહ્યું કે જા, હવે આજથી રાજયતેા સાતમે દીવસ મળશે; અને સાથે ગાંઠડી, તુંબડી, પણ પ્રાપ્ત થશે. આ વચન બોલ્યા પછી દેવ, ત્યાંથી અલાપ થઇ ગયેા. ભીમસેન હેઠા ઉતર્યા તેવામાં તે
.