________________
રવાને કામે લાગ્યું. સવા પહોર સુધી એ કામ કર્યું ત્યારે તે લુહારે તેને મહેનતનું વળતર સવાપાલી અને ડદ આપ્યા. તે લઈ તે કુંભારને ઘરે આવ્યું અને એક હાંડલી લીધી તે લઈને તળાવની પાળે ગયે ત્યાં જઈને અડદના બાકળા રાંધ્યા તે તૈયાર થયા તેવામાં એક સાધુ એક માસનો ઉપવાસી આવી ચડયે તે દેખી મુળદેવ સન્મુખ જઈ પગે લાગ્યો અને કહેવા લાગ્યું કે સ્વામી અન્ન પાણી . શુદ્ધ છે. આ થી સાધુ ત્યાં આવ્યા અને ઘણું ભાવથી મુળદેવે તે બાકળાં વહેરાવ્યા. એ સાધુના સાધન રૂપ દેવ મુળદેવને ગુમાન થયા અને કહેવા લાગ્યા કે હું તને વરદાન આપું છું. એમ વરદાન આપી દેવતા પિતાને સ્થાનકે ગયા. હવે મુળદેવ સાંકને વખતે તે ત. ળાવની પાળે એક શ્રી શાંતીનાથજીનું દેવળ હતું ત્યાં જઈને સુઈ ગયે ત્યાં નિંદ્રામાં એક સ્ત્રનું આવ્યું તેમાં તેણે સેળે કળાએ પુર્ણ એવું ચંદ્રામૃત પીધુ. ત્યાં પાસે જ એક સાધુને ચેલે સુતો હતો તેણે પણ એજ સ્વપ્ન દીઠું. એટલામાં સવાર થઈ ગઈ ત્યારે ચેલે પિતાના ગુરૂ પાસે જઈને રવન્નનો વિચાર પુછવા લાગે ત્યારે તે ગુરૂ કહેવા લાગ્યા કે તું રાબને છાશ આહાર પામેગા. સ્વપ્નનું ફળ સાંભળવીને ચેલે પાધરે ગામમાં ગયે તેવામાં કોઈ બાઈ પાણી ભરવા જતી