________________
શોધ કરી લાવ નહીં તે પછી તેને નવમે દિવસે હું ભુલી આરે પણ કરીશ. એમ કહી ક્રોધમાને ક્રોધમાં મહેલમાં પધાર્યા. રાજા કેઇના પણ મિત્ર હેય નહીં એ નોતિનુ વચન છે એમ વિચારીને કેટવાળ મનમાં બહુજ ગભરાયે અને તેને મોટી ચીંતા ઉન્ન થઈ આવી. ચીંતા તે મહા ભયંકર છે કે તે એક ચીતા સમાન જ છે. ચીંતા મનને અને શરીરને કઈ પણ પ્રકારના સુખમાં મોટું વિઘકારક એક જંગલી પશુની માફક ફાડીખાનાર ઝેડ છે. ચીંતાની લાહ્ય અગ્નિ કરતાં પણ બહુજ બુરી છે કારણ કે અગ્નિત એકદમ પિતાને પ્રકાશ દે છે તેથી દુઃખ જલદી નાશ કરે છે પણ ચીંતાતે એક એ અગ્નિ છે કે જે છુપીરીતે રીબી રીબીને હાડ માંસને વિનાશ કરે છે. ચીંતાએ કરીને કેટવાલની ભુખ અને તરસ બન્ને ઓચીંતા ઊડી ગયાં એમ કરતાં છ દીવસ તો વીતી પણ ગયા પણ ચેરનો કાંઈ પત્તા મળે નહીં. સાતમે દીવશે જયારે કેટવાલ રાત્રીનાવિશે નગર ચરચા જવા નીકળે ત્યારે મધ્ય રાત્રીના સુમારે ઈદ્રદત્ત પુરોહીત કે જેને પુત્ર હિંસક છે તેના ઘર પછવાડે કેટવાળ જઈ ચડયો અને તે ઘરમાંથી ઉજાસ બહાર રસ્તામાં પડતો હતો તે દેખીને કેટવાળને પગ જરા ખેંચાશે અને તે ઘરમાં બે જણાં વાતચીત કરતાં હતાં તે સાંભળવાને ઉભે. આ વાત