________________
હીંસક અને તેની સ્ત્રી વચ્ચે થતી હતી. આ બેલી કહે સ્વામીનાથ તમને ખબર છે કે કાલે આ નગરીમાં એક અન્યાય થવાને છે ત્યારે હીંસક બોલે શું અન્યાય થશે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે કેટવાળને કાલે રાજા સુળીએ દેશે તે મોટું અકાર્ય થશે. એ કોટવાળ ફરીને મળ બહુજ મુશકેલ છે. આ સાંભળી હીંસક બોલે, હે! સ્ત્રી, એ કેટવાળ ઉગરે નહીં, એ ચોર કોટવાળને ન મળે, કેટવાળ કેમે કરી છુટે નહી. સ્ત્રી આ સઘળું સાંભળી બેલી કે હે સ્વામી એ ચેર કેટવાળને ન કેમ મળે છે ત્યારે હીંસક બે કે એ વાત કંઈ અત્યારે ન કહેવાય પણ સવારે તેને કહેશું. રાત્રે કઈ પણ વાત કહેવી નહી:–
દિવા નિરત વક્તવ્યું | રાત્રે નેવચનેવચ In સંચર તિ મહા ધુર્ત | વદે વિપ્ર રૂચિર્જયા
આ વાત ઉપરથી કેટવાળ જ બહાર ઉભે હતું તેના મનમાં થોડો ઘણે શકતો ઉત્પન્ન થયે પણ હવે શું થાય છે ને સાંભળવાને રસીક થઇને કાન માંડી ઉમે રહ્યો. એ પ્રમાણે લેક સાંભળી સ્ત્રી હઠ લઈ ખાટલીથી નીચે ઉતરીને કહેવા લાગી કે હું તે આ જમીન ઉપર સુતી છું. તમે મારાથી એવી વાતને પડદો રાખે છે તેટલી જુદાઈ જાય છે. ત્યારે હીંસક બે -ઠીક પણ તું અહીં આવ હું તને કહું છું.