________________
એ માણસ કલી કેટવાળને તેડાવે અને કેટવાળા રાજા પાસે આવે અને કહેવા લાગ્યું કે શ્રીદત્તને રજા આપે અને મને ધારે તે કરે. ત્યારે રાજાએ કહ્યું, જાએ કોટવાળને સુળીએ ચઢાવો. ત્યારે શ્રીદત્તા રાજાને પગે લાગ્યું અને કહ્યું કે મહારાજ ગુનો માફ કરો તો એક વાત કહું; તેથી રાજા કહે સાત ગુના માફ. તે વખતે શ્રી દત્ત બોલ્યો કે આ સારો. બુદ્ધિવાળે કેટવાળ કેમ મારી નખાવે છે કે જેણે મારે છઠે મહીને ખોંખારે ઓળખ્યા. પછી સર્વ વાત તેણે રાજાને વિરતારથી કહી સંભળાવી. તે સમયે સજા અને બીજા મોટા લોકેએ શ્રીદત્તની બહુજ પ્રસંશા કરી અને કહ્યું કે શાબાશ તારી બુદ્ધિને માટે ત્યારે શ્રીજો દાબડા ઝવેરથી ભરેલા અનામત લાવી. સજા આગળ મૂક્યા તેથી રાજાએ પુછયું કે, તારું આટલે બધો પ્રયાસર શા માટે કરવા પડે ત્યારે શ્રી દત્ત કહ્યું કે બહોતેરમી કળાની પરિક્ષાને માટે. એટલી મહેનત મેં કરી. આ વખતે રાજા તેના ઉપર બહુજ ખુશી થયા અને તેને સર્વથી મટે. પ્રધાન કરીને સ્થાએ અને પછી શ્રીદ કોટવાળને ઘણું જ ભાન આપ્યું અને સિંહવસને તેના ઝવેર. સર્વે અનામત આપ્યાં. શ્રી દત્ત સુખ પામે...