________________
૭
ને સર્વ વાત કહી અને કહ્યું કે તમે રાજા પાસે જઈને એને મુકો. ધન માગે તે પણ આપજો અને એ વાતને અર્થ જાણવા માગતો હોય તે મને ત્યાં તેડાવજે. હું ત્યાં આવીને સંભળાવીશ. એવાં વચન શેઠે સાંભળીને તે શેઠ નજરાણની ભેટે લઈને રાજાની પાસે ગ૨. ભેટ સુકી પગે લાગે અને હાથ જોડીને કહેવા લાગ્યો કે કહે સ્વામી આ અમરદત્તને આવડી કદ
ના કેમ કરે છે. ત્યારે રાજાએ કહ્યું કે શેઠ અમારો પુત્ર કહે છે કે એ વાતને અર્ય પામું તે અન્ન ખાવું તે માટે આટલું કરવું પડે છે. આ સાંભળીને શેઠ કહે અમરદત્તને પાછા વાળો અને પાલખી મેલી મારી પુત્રીને બેલા એહ સર્વ વાત કહેશે. તેથી રાજાએ તરતજ પાલખી મેકલી શ્રીમતીને તેડાવી શ્રીમતી ત્યાં આવીને બાપને ખોળે બેઠી. ત્યારે રાજા કહે પુત્રી રાત્રીને સર્વ હેવાલ કહે. ત્યારે તે બોલી કે જીરાજ સાંભળે, મેં જાણ્યું કે મારે પીતા રખેને કેય મુરખ વર આપે માટે કેઈ ડાહ્યા ચતુર જઈને વરૂં. એમ વિચારી દાસીને એકલી એક પુરૂષ તેડાવ્યું. તે આવ્યું ત્યારે દાદરે ધમધમ કરતો ચહ અને મે જાયું કે તે માટે મુરખ છે. વળી મેં એક તાળી દીધી. વળી બીજીવાર નાહીને દાસીને હાથોહાથ લુગડાં લીધાં તે વખતે બીજી તાળી દઈને મેં જાણ્યું જે મહા