________________
૭ર સગપણમાં છીએ. અમારે બેને રંડાપો આવે ત્યારે અમે બે જણીઓ ઘરમાંડવાને નીકળીને જઈએ છીએ. ત્યારે સ્ત્રી કહે તમે કોણ છે ત્યારે તેઓ કહે કે અમે પણ કણબી છીએ અને એજ કામે નીકળ્યા છઈએ. ત્યારે સ્ત્રીઓ કહે આ આપણ માંહામહે ઘર માંડીએ. તેથી એઓએ ઘરમાંડયાં. તે કેવી રીતે કે નાના પગવાળી માને તે દીકરે પર અને મોટા પગવાળી દીકરીને બાપ પર. તેમ કરીને ઘરે આવ્યા અને બંનેને દીકરા આવ્યા માટે હવે તમે કહે માતાજી એ બે બાલક શું સગા થાય. ત્યારે દેવીં મહા વિચારમાં પડી ગઈ, વિચાર કરતાં પહેાર બે પહેર ચાલ્યા ગયા પણ સગપણ કઈ પ્રકારે મળ્યું નહીં. ત્યારે દેવીએ કહ્યું કે અરે પાપી એમ કરીને તું મને છેતરવાને આવ્યો છે તેથી શ્રી દત્ત બે દેવી રાત હજી બે પહેર પડી છે તમે આકળાં થાઓમાં, સ્થીર ચીતથી વિચાર કરીને મને કહે અને હું તે તમારા દરબારમાં હાજર છું અહીંથી ક્યાં જાઉં તેમ હતો. તમે વચન ભંગ કેમ થશે. એમ કહીને હાથ જોડીને શ્રી દત્ત ઉભે રહયે. દેવીએ વિચાર કરી કરીને થાકી ગઈ અને સવાર પણ થઈ ગઈ. ત્યારે બારણું ઊઘડયાં અને શ્રી દત્ત બહાર નીકળ્યો. ચેકીદાર શ્રીદત્તને લઈ દરબારમાં આવ્યા અને રાજાને સલામ કરી અને રાજા