________________
199
કાળીકાદેવી છે તેને પરતે ઘણો છે ચોરને મારે અને શાહુકારને કાઢી મુકે એહના મંદીરમાં આજની રાત્ર રહી પ્રભાતે વહેલા આવજો ત્યારે શ્રી દત્ત કહે સ્વામી એ વાત પ્રમાણ છે. ત્યારે રાજા કહે હમણા ઘરે જાઓ સાંજે વેહેલા આવજે એમ કહી સહુ સ્થાનકે ગયા. સાંજને સમે શ્રી દત્ત દેવીને દેહેરે આવ્યું અને રાજા પણ દેવીને દેહેરે આવે એટલે શ્રી દત્ત સર્વ પિતાના સગાં વહાલાં તથા રાજાને મળે અને દેવીને દેહેરે જઈને બેઠે અને દેહેરાના બારણું પોતાની મેળે દેવાયાં અને રાજા દેવળ પાછળ ચેકી મુકીને ઘરે ગયે. પછી દેવી પાસે જઈને શ્રીદત્ત ફળ ફુલ અને ઘીને દી તેના મુખ આગળ મુકયાં અને બેઠે. જયારે રાત એક પહોર ગઈ ત્યારે દેવી વાઘ ઉપર બેસીને ત્રીસળી આયુધ હાથમાં લઈને વિકરાળ રૂપ લઈને આવી ઉભી રહી અને પાણીના જણ્યા કરવી ચોરી અને થાવું સાચું. એમ કહીને બલકે તારે જેને સમર હોય તેને સમરી લે હું હવે તને મારીશ. તે વખતે શ્રી દત્ત હાથ જોડી દેવીના મુખ આગળ ઉભે રહ્યા અને કહેવા લાગ્યું કે માતા મારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે તમારે હાથે મરણ થાય પણ માતાજી સાંભળે મારી વાત એક મારા મનમાં સારો છે તે સાંસે તમે ટાળે પછી મને મારો. ત્યારે દેવી કહે