________________
પણ ખારે સાંભળીને હું આવ્યું છું માટે તેના બે લાખ રૂપીઆના ઝવેર ચોરનાર તો તું જ છે. ત્યારે શ્રીદત્ત બે કે તમે પણ પાદર દેવી જેવું કરવા માંડયું. ત્યારે કેટવાળ કહે તે કેમ. ત્યારે શ્રદત્ત કહે કે કેઈ એક ગામને પાદર દેવીનું સ્થાનક હતું તે દેવીનું નામ પાદર દેવી હેવાથી સહકનેથી બળ ભાગ લેતી હતી અને કહેતી હતી કે તમારાં વિને હરૂં છું તેવામાં કઈ ઠગ માણસ હતો તેણે દેવીને કહ્યું કે કહે દેવી તમારે શીર વિક્ત આવશે ત્યારે શું કરશો ત્યારે દેવીએ કહ્યું કે ગામ માથે ઉડાડી નાખીશું માટે તમે પણ એ દેવી વળે ઘાટ કરો છો ત્યારે કેટવાળ કહે તેતો સવારે વાત છે એમ કહીને કેટવાળ નિશ્ચિત પણે ઘરે જઈને સુતે અને સવાર થઈ એટલે રાજાએ કેટવાળને તેડાવ્યો તેથી કેટવાળ રાજદરબારમાં જયાં રાજા કચેરી ભરી બેઠો હતો ત્યાં આ
બે ત્યારે રાજાએ પુછયું કે કેમ ચાર પેદા કર્યો ત્યારે કેટવાળ બોલે કે મહારાજ, ધનાવા શેઠને પુત્ર શ્રીદત્ત ચાર છે. એ ઉપરથી રાજાએ હુકમ કર્યો કે તરતજ માણસે શ્રી દત્તને તેડી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે મારો કોટવાળ ખોટું બોલે નહીં માટે તું ચેર છે. ત્યારે શ્રીદત્ત કહે મહારાજ મુજને જાણે તે દ્વીપ કરાવે ત્યારે રાજાએ પ્રધાને અને કોટવાળ સર્વે એ મળીને વિચાર્યું અને કહ્યું કે આપણા નગરની રખવાળ