________________
આપીશું નહીંતો અમારા ભંડારમાંથી તે ઝવેરની કીમત તમે લઇ જજે તેથી શેઠ ઘરે આવ્યું.
હવે કેટવાળે વિચાર કર્યો કે જે માલ છ મહીંનાથી ગએલે છે અને જેને માટે પગ કે પગેરૂં કાંઈ માલમ પડવું મુશકીલ છે તે મારાથી કેમ પેદા થશે. એવી મહાઘોર ચીંતામાં પડ.
ચીંતાસે ચતુરાઈ ધરે, ઘટે રૂ૫ એર રંગ, ચીંતા બડી આભાગ્યણી, આગ વિણ બાળે અંગ.
એમ ચીંતામાં ડૂબી કોટવાળ સાતમા દીવસ સુધીમાં અરધ થઈ ગયે. સાતમાં દિવસની સવે અરધી રાત્રીને સમય થ છે તે વખત કોટવાલ ચાલ્યો જાય છે તેવામાં એક હાટે દી બળતો જેછે અને પુછયું કે કોણ છે ! અત્યારે. ત્યારે હાટમાંથી શ્રીદત્તે ખંખારે કર્યો એટલે કેટવાળ હાટમાં ગયે. ત્યાં આસન મળ્યું પાન સોપારી અને આદરમાન પણ મળ્યું. કોટવાળે પુછયું કે કહે શેઠ તમારા બાપનું નામ શું ત્યારે કહે કે બાપનું નામ ધના છે અને મારું નામ શ્રી દત્ત છે. ત્યારે કેટવાળે કહ્યું કે કહે શેઠ આજથી છ મહીનાની વાત ઉપર તમે શ્રી સિંહદાસ શેઠને ત્યાં અરધી રાત્રે દી બળતિ જોઈને મેં પુછું કે કેરણ છેરે ! ત્યારે ખૂંખાર કર્યો અને ત્યાં બેઠા હતા તે ખૂંખારા જેજ આજ