________________
વાતની ના કહી અને કહ્યું કે હું તેને કદીપણ છેડનાર નથી. એ માટે પુરોહીતે સાતગણું દ્રવ્ય આપવા માંડયું પણ રાજા કહે ને એને મુક નથી. વિરે નિત્તાના ન લઈ પમતે તે માટે સંકટ પડે ધર્મ આડો આવે છે પણ ધન આડું આવતું નથી એ નક્કી સમજવું. હવે રાજાએ કેટવાળને કહ્યું કે ખંગ ચંડાળને બોલાવીને હીંસકને તેના હવાલે કરે. કેટવાળે અંગ ચંડાળને તેડવાને માણસ મોક૯યું. આ ખબર અંગ ચંડાળે સાંભળી કે મને રાજાના માણસે તેડવા આવે છે ત્યારે અંગને તે પ્રતિજ્ઞા છે તે એવી રીતે કે –એક વખત ખંગ ચંડાળ વનમાં ચાલે જતો હતો તેવામાં તે વનમાં તેને એક સાધુનો મેળાપ થયો અને તે સાધુને ખંગ પગે લાગ્યું અને બે કે મહારાજ મને ધર્મ સંભળાવે ત્યારે સાધુ મહાપુરૂષે કાઉસગ ધારીને ઉપદેશ દીધે. ઉપદેશને અંતે ખંગ કહે સ્વામી અગડ કરાવો ત્યારે ગુરૂ કહે તું અનાર્ય તને શી અગડ. ત્યારે તે બે જે જાણે તે પણ એક અગડ કરાવિ. તે વખતે ગુરૂ બે કે ચાદશને દહાડે પગેંદ્રિ જીવને ઘાત કરીશમાં. એ અગડ લઈ ઘરે આવ્યું. હવે જે દીવસ રાજાના માણસ આવતાં તેણે જોયાં તે દીવસ ચાદશનો હતો તેથી તે મોટા વિચારમાં મુંઝાવા લાગે. સ્ત્રીને કહેવા લાગ્યો કે હું ઘરમાં છુપી