________________
વાળની મા કહેવા લાગી કે કોટવાળ હમણાં નિદ્રામાં છે જાગશે એટલે આવશે, એટલે માણસે પાછાં આવ્યાં અને રાજાને ખબર કરી ત્યારે રાજાએ કહ્યું કે સુખવિના નિદ્રા ન હેય માટે ફરી જાઓ અને તેડી આવે. ત્યારે કેટવાળ સ્નાન ભેજન કરીને રાજય દરબારમાં આવ્યું અને રાજાએ તેને પુછયું કે કેમ કોટવાળ, તમે ચેરને પેદા કર્યો. ત્યારે કોટવાળ બો કે હા, મહારાજ ચેર પેદા કીધે છે. જે આપ સીપાઈને હુકમ આપે તો બોલાવી આવે. તે વખત રાજાએ માણસે મોકલવાનો હુકમ આપે એટલે કેટવાળે પરહીતને ઘરે તપાસ કરવાને જાસુસે મોક૯યા. જાસુએ પુરોહીતના ઘરમાંથી પેટી. એનાં તાળાં તેડયાં અને ઘેટાની વાળી વીંટી કાઢી લાવીને રાજાના મુખ આગળ મુકી. કેટવાળે ઘેટાના હાડકાં તથા ચામડાની જગ્યા ઉપર પણ બીજા દસ માણસેને મોકલ્યાં હતાં તેપણ લઈને આવ્યાં અને રાજાને દેખાડ્યાં. હવે રાજાએ કેટવાળને કહ્યું કે એને ચેર કેણ છે ત્યારે કોટવાળે કહ્યું કે પુરેહીતને પુત્ર હીંસક તે આપના ઘેટાને ચાર છે. આ ઉપરથી રાજાએ હુકમ કર્યો કે તેને શુળીએ ચડા. આથી પુરેાહીત કહે મહારાજ, મારે એકજ પુત્ર છે તે માટે તેની બરોબર સેનું લ્યો. રાજાએ એ