________________
ધના નામે શેઠ હતો તેને ચાર પુત્ર હતા. તે ચારમાં શ્રીદત્ત નામે નાના પુત્ર હતો. તે શ્રીદત્તને નીશાળમાં ભણવા માટે મુકો. ભણીને પુરૂષની ૭૨ કળાવાળો છે અને તેમાંથી એકેર કળા તો તેણે જાતેજ અજમાવી જોઈ અને તે સર્વમાં સારી રીતે ફાળે ત્યારે બહેતરમી ચેરીની કળા અજમાવવાને તેને નિશ્ચય . એ મુજબ તે નગરમાં એક સિંહદાસ નામે વેપારી વસતો હતો તે ઘણેજ ભાગ્યવંત હતા અને તેને ધરે ઝવેરીને ધંધે હતો તેને ઘરે શ્રીદન આવ્યું. આ વખતે સિંહદાસે શ્રીદત્તને ઘણું જ માન આપ્યું તેથી સિંહદાસને શ્રી દત્તે પુછ્યું કે તમારે ઘરે કાંઈ ઝેર છે ત્યારે સિંહદાસ બે કે તમારે જોઈએ એટલાં છે; તેથી શ્રી દત્ત કહે દેખાડે ત્યારે. આ ઉપરથી શ્રી દત્ત સાથે શેઠ બીજે માળે ગયા. ત્યાં જઈને ને પેટી ઉઘાડી અને તે ઉઘાડયા પછી શ્રીદત્ત પડેલા પેટીના તાળાની કુચીઓ જોઈ લીધી અને મીણની ગોટી ઉપર એ કુચીની છાપ દબાવી લીધી. આટલું જ કામ હતું તેથી શેઠે ઝવેર બતાવ્યાં પણ લેવાં કરવાં તે ન હતાં તેથી દસ હજારના માલની પાંચ હજાર કીમત આપવાનું બેલીને સાટું બને તેવું કર્યું નહીં તેથી શ્રી દત્ત પાછા ઘરે આવ્યું. પેલા મીણની ગોટી ઉપર કુંચીની છાપ હતી તે ઉપર શ્રીદત્તે નવી કુંચી