________________
અહિંસા વિષે નંગ ચંડાળ અને હિંસક
પુરે હીતની કથા છે
શ્રી શુ સુમારપુર નગરમાં સિંહ રથ નામે રાજા રાજ્ય કરતો હતો તેને બુદ્ધિ સાગર નામે પ્રધાન હતો તથા સુબુદ્ધિ નામે કેટવાળ અને ઇંદ્રદત નામે પુરાહીત હતો. રાજા ભલે અને બહુજ સુનીતીમાન હતો. તે શુ સુમાર નગરીમાં મરકી રોગની ઉપાધી બહુ ચાલી ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું કે બુદ્ધિસાગર, એ કેઈ ઉપાય છે કે જેથી એ રોગ શાંત્તિ પામે. પ્રધાન કહે કે રાજ! મેં સાધુને પુછયું તેથી તેમણે કહ્યું કે જે એક મહીના લગણ આંબીલ કરે અને અમરપડા વાગે અને ગામ બહાર શ્રી શાંત્તિનાથની પ્રસાદે અઠોતર સ્નાત્ર પુજા દીન પ્રત્યે કરે અને ગામમાં માણસ માત્ર રહે નહીં. એટલી વાત જે કરે તો તે રોગની શાંત્તિ તરત થઈ જાય. તે વખતે રાજા પ્રધાન પ્રત્યે બો૯યાકે વેહેલા થઈને એ પ્રમાણે સર્વ કામ કરે.
એ સાંભળી પ્રધાને જોશીને લાવીને સારે દીવસ જોવરાવીને રાજા સમેત સર્વે પ્રજાજને બાહેર નીકળ્યા. શ્રી શાંત્તિનાથજીના દેરાસર પાસે સર્વેના ઊતારી કર્યા. ત્યાં બીલ ઉપવાસ કરવા લાગ્યા અને સ્નાત્ર પુજા પણ કરવા લાગ્યા. અને ગામની એકી સુબુદ્ધિ