________________
'અને સર્વને જમાડી દીધા. જમણમાં સાતવાનીની સુખડી, સાળદાળ ભેજનાદિથી સર્વને સંખ્યા અને ઉપર પેરામણીમાં પુરૂષને પાંચ પાંચ કપડાં અને સ્ત્રીઓને ત્રણ ત્રણ લુગડાં એ રીતે સંધ સર્વેને પહોંચાડીને પ્રસન્ન કર્યા. ત્યાર પછી સંઘવી.અને તેના બે ભાઈ વિમલ અને નિરમલને તેડીને ઘણી સારી રીતે ભક્તિ તથા જાક્તિથી જમાડ્યા અને સંઘવીને પછી પિરામણી કરી અને પછી રત્નશા શ્રાવકને સંઘવીને દેહરામાં જઇને દેરાસર બે દાબડામાં ૬ - લીને આપવા લાગે ત્યારે સંધવી કહે કે એ શું છે ! ત્યારે શેઠે કહ્યું એ અમારા દેરાસરના દેવ છે તે શ્રી શેત્રુંજય ઉપર મુકો. એ સાંભળીને સંધવીનું મન તો ઘણું જ પસન્ન થયું. એવી રીતે સંઘવી ગાજતે વાજતે ઉતારે આવ્યા. હવે રાત્રીમાં રત્નશા શ્રાવક સુતો છે અને મનમાં વિમાસે છે કે અરે! મેં મુખએ આળસથી કેવું અઘટતું કામ કર્યું. અરે ! સાત પેઢીની અમુલ્ય વસ્તુ હું આજે ગુમાવી બેઠે. એવામાં અરધી રાત્રીને વિશે શ્રી વીમળેશ્વર, નામે જઉં ત્યાં આવ્યો ને બોલ્યો કે રત્નશા શેઠ તા જાગે છે કે? શેઠ કહે હા સ્વામી હું જાણું છું તમે કેણ છે તેથી જક્ષ કહે હું વિમળેશ્વર છું અને તેને કહેવા આવ્યો છું કે તેં સંધને જમાડીને પુન્યની ઉ