________________
પર
સુતા હતા તેવામાં એક દેવતા આવીને ઊભા રહ્યા અને કહ્યું કે અરે ! રત્નશા, જાગે છે કે ઉંઘે છે, તે વખતે એ બે કે, સ્વામી જાગું છું. ત્યારે દેવતા કહે કે તું સાંભળ–હું તને એકવાત કેહવા માટે આ છું. અમને તારી સાત પેઢી થયાં પુજે છે પણ તું આળસને લીધે અમારી પુજા તજી બેઠે છે માટે અમે તો હવે શ્રી શેત્રુજય જઈશું તેથી તારી રજા લેવાને અત્રે આવેલું છું. ત્યારે રત્નશા શ્રાવક કહેકે સ્વામી કેની સાથે જાશે. આથી દેવ કહે કે આજથી સાત દીવસ પછી અહીં સંધ આવશે તેને તું દેરાસર આપજે એમ કહી દેવતા અદ્રષ્ય થયા. આ વાતથી રત્નશા મનમાં વિચાર કરવા લાગ્યો કે મેં આજસુધી બધું અઘટતું આહ્યું છે કારણ કે દેવની પુજા પ્રભાવના ન કીધી એમ વિચાર કરતાં પ્રભાતને પહેર થયે અને ઉઠીને દેહરૂ ઉઘાડયું અને દેહરામાં પુજા આર્ચા કરીને દરશણ કર્યું અને એ રીતે ત્રણ કાળ શુદ્ધ મનથી કરવા લાગે એમ કરતાં સાત દીવસ થયા ત્યારે સાતમા દિવસની સંધ્યાને સમય થયો એટલે એક સંધ આવીને ઉત્તર્યો અને આથી રત્ન શ્રાવકે વિચાર્યું કે દેવતાનું વચન ખાટું હેય નહીં.
અમોઘા વાસરે વિવું અમે નિસ ગર્જના અમેઘસંજમા વાણી ! અમેઘ દેવ દર્શન !
એ ઉપરથી તે સંઘને દેરાસર અર્પણ કરવાના વિચારથી દસવીસ માણસને સાથે લઈને સંઘને ને