________________
વધારે ધન દાટ્યું હતું ત્યાં જવા લાગ્યું પણ ત્યાં ખાડે છેદી મુકે હતો તેથી તેમાં એકાએક પડી જવાથી ભય અને દુઃખથી તે રીબાઈને થડા રેજમાં
ગુરૂ પુજા વિષે હરીફેણ ભીલ અને દ્રાણ
ચાર્યની કથા.
શ્રી હસ્તિનાપુરમાં પુરૂ રાજા રાજ્ય કરતો હતો તેને પાંચ પુત્ર હતા. યુદ્ધિરાદિ પાંડવ અને દુર્યોધન રાજા પાંડુને ભાઈ તેને એક પુત્ર હતા તે કેરવ કેહવાતા હતા. તે હરિતનાપુરમાં દ્રોણાચાર્ય કરીને વિદ્વાન વિદ્યાગુરૂ રહેતા હતા તેમની પાસે પાંડવ અને કરવ ભણવા માટે જતા હતા. ભણતાં ભણતાં ઘણાક દીવસ વહી ગયા ત્યારે એક સમયે સવારમાં યમુના નદીના કિનારા ઉપર પાંચ પાંડ અને સે કરવ ઉભા છે તેવામાં શ્રી દ્રાણાચાર્યજી ગુરૂ મહારાજ યમુનાજીમાં નહાવા માટે પેઠા, એટલામાં એક મોટા મગર મણે દ્રોણાચાર્યજીને પગ મુખથી લીધે ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે અરે ! પાંડ ! અરે ! રે ! મને આ મગર તાણી જાય છે માટે તમારામાંથી કોઈ આવીને મુકો. આ સાંભળીને સે ઉભા ઉભા જેવા લાગ્યા પણ કઈ અંદર ન પડે. આ વખતે અ