________________
૪૯
જઇને દ્રાચાર્યના આકારની માટીની મુર્તિ બનાવી; તેને એ ભીલ રાજ પુજતા હતા. ફળફુલ ચડાવતા હતા અને એ મુર્તિ આગળ ધનુષ્ય અને બાણુ રાખીને કહેતા હતા કે મને બાણુ વિદ્યા પ્રાપ્ત કરાવા. એમ કરતાં જ્યારે છ માસ ચાલ્યા ગયા ત્યારે તે ભીયતે ગુરૂ ભક્તિવડે કરીને બાણુ વિદ્યા આવડી તેથી એક તળાવની પાળ ઉપર એક વડનું મોટું ઝાડ હતુ તેને બાણ વડે કરીને દરેક પાંદડામાં છેઃ પાડી મુકયા હતા. આ જગ્યા ઉપર ફરતાં ફરતાં અર્જુન એક વખતે બપારના તે વડ તળે આન્યા અને જોયુ તા.તે ઝાડના પાત્રાંપર કોઇ ખાણી પુરૂષના હાથથી ખાણ વાગેલાં છે. પાંદડામાં પડેલી કારણીથી વિચાર્યું કે આ કાણુ હશે ! તેવામાં તે હરિક્ષણ ભીલ પાણી ભરવાને ત્યાં આવી ચડયા. તેથી તેને પુછ્યું કે આ વડલા કેકાણે કાર્યો છે; તેથી તેણે કહ્યુ કે મહારાજ એ તા મે કાર્યો છે ત્યારે અર્જુને કહ્યુ કે તારા ગુરૂ કાણુ છે ! તેણે કહ્યું કે મારા ગુરૂ દ્રાણાચાર્ય છે. તે સાંભળીને અર્જુન ધેર આવ્યે પણ મનમાં દીલગીર થયા કે ઊત્તમ પુરૂષ વચન ભગ થયા; હવે કળિયુગ પાસે આવ્યે હાય એમ જણાયછે. એમ વિચાર કરીને એક બે દીવસ સુધી ગુરૂપાસે ગયા નહી તેથી કેાણાચાર્યને વિચા૨ આગ્ન્યા કે અર્જુન એક બે દીવસથી હાલમાં કેમ