________________
ન જે પાંડવમાને હતે તેણે વિચાર્યું કે આપણા ગુરૂ જ્ઞાન પ્રગટ કરાવનાર તેમને મારા ઉભાં છતાં મગર લઈ જાય છે તેથી મારે જન્મ રદ જાણું છું એમ વિચારીને અર્જુન પાણીમાં ગુરૂની પાછળ પડશે. પાણીમાં જઈને અર્જુને મગરને મારીને દ્રોણાચાર્યને મુકાવ્યા અને બન્ને કાંઠે આવ્યા ત્યારે દ્રોણાચાર્ય અર્જુનને ઉપકાર માન્યો અને કહ્યું કે તેં મને આજે જીવીતદાન દીધું તેથી તું મારી પાસે કાંઈ માગે ત્યારે અને કહ્યું કે કેલ આપે તે હું માંગું તેથી દ્રાણાચાર્યું કે આપ એટલે અને બાણુ વિધા માગી હતીધી અને માગ્યું કે હવે તે વિદ્યા બીજા કોઈને તમારે શીખવવી નહીં એમ પણ માગી લીધું. અહીંથી સહુસહુને ઘેર ગયા. એક હરીક્ષણ નામે ભીલ હતા તે લાગટ ફળફુલ લઈને દ્રોણાચાર્યને ઘેરે પગે લાગવા આવતું હતું તેથી દ્રોણાચાર્યે તેને પુછયું કે ભાઈ તું મારી પાસે આવે છે તે શું કામ છે તે મને કહે. ત્યારે તે બોલ્યો કે, મહારાજ મને આપ બાણ વિદ્યા આપે. આ સાંભળીને કેંણાચાર્ય બેયા કે મારી પાસે તે વિદ્યા છે ખરી પણ મેં તે અર્જુનને આપીને કેલી દીધો છે કે તારા સિવાય તે કેઈને પણ દેવી નહીં તે માટે એ વગર બીજું કાંઈ ભાગ, ત્યારે બીલ તેમને નમસ્કાર કરીને વનમાં ગયા અને ત્યાં